VBS 2025 - CNI Maninagar
19 October 2025
- VBS 2025 મુદ્રા લેખ : "આદરને યોગ્ય પાત્ર" ૨ તિમોથી ૨:૨૧
- VBS માં બાળકો ને આવવા વાહન ની વ્યવસ્થા CNI Maninagar મંડળી દ્વારા કરવા માં આવી છે માટે. જો આપ ના બાળક ને VBS માં મોકલવા માંગતા હોવ તો સુલેમાનભાઈ અને અર્પણભાઈ નો સંપર્ક કરશો.
- VBS માં બાળકોને સમયસર મોકલશો એવી વિનંતી કરવામાં આવે છે 7:15 થી 7:45 દરમિયાન આ વ્યવસ્થા રહેશે આ વ્યવસ્થા ફક્ત બાળકો માટે જ રહેશે્.
- પ્રભુ તમને જો પ્રેરણા કરે તો દાન આપીને કે નાસ્તો આપીને ઉત્તેજન પૂરું પાડશો
CNI Maninagar ૨૦૨૬ નું કેલેન્ડર
19 October 2025
CNI Maninagar ૨૦૨૬ નું કેલેન્ડર બહાર પાડવામાં આવનાર છે
જો સ્પોન્સર થવા માંગતા હો તો
એક પેજની સ્પોન્સરશીપ ₹ 25,000 છે
અડધા પેજની સ્પોન્સરશીપ ₹ 12,500 છે
ચિલ્ડ્રન ફેસ્ટિવલ 2025
19 October 2025
ગુજરાત ડાયોસીસ આયોજિત આવનાર દિવસોમા 5 નવેમ્બર 2025 ના રોજ રાણીપુર મુકામે ચિલ્ડ્રન ફેસ્ટિવલ થનાર છે બાળકો માટે પ્રાર્થના કરશો એ સમય બાળકોને માટે આશીર્વાદ બને તેની માટે પ્રાર્થના કરશો.