• સરકાર શ્રી તથા ગુજરાત ડાયોસીસ ની ગાઈડલાઈન પ્રમાણે સી એન આઈ મણિનગર ચર્ચ દ્વારા કરવા માં આવેલ રવિવાર ની ભક્તિસભા ની વ્યવસ્થા

  • ટી. ડબ્લ્યુ. આર. ઈન્ડિયા પ્રસ્તુત કરે છે ઓનલાઈન બાઈબલ ક્વીઝ ૨૦૨૦!!!

    વધારે માહિતી માટે તથા આપના રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરશો. www.twrbq.net રજીસ્ટ્રેશન કરવા માટેની છેલ્લી તારીખ ૩૧ ઓકટોબર-૨૦૨૦

    TWR
  • યુથ બાઇબલ અભ્યાસ તથા પ્રાર્થના મિટિંગ (Aug - 2020)

  • Free Counselling By Dr. Dharmesh Patel

  • સી.એન.આઈ. મણિનગર સન્ડેસ્કુલ પરિવાર તરફથી ડોક્ટર, નર્સને શુભેચ્છા કાર્ડ

    સી.એન.આઈ. મણિનગર સન્ડેસ્કુલ પરિવાર તરફથી સોલા સીવીલ હોસ્પિટલના ડોક્ટર, નર્સ તથા સ્ટાફને શુભેચ્છા કાર્ડ આપી સેવાને બિરદાવવામાં આવી.

  • "કોફિન બોક્સ" રાહત દરે મેળવવા.

    સી.એન.આઈ. મણિનગર મંડળીના જરૂરિયાતમંદ કુટુંબોને રાહત દરે કોફિન બોક્સની સેવા શ્રી જેકસનભાઈ આપવા માંગે છે. જરૂરિયાતમંદ કુટુંબએ જેકસનભાઈ નો સંપર્ક કરવા વિનંતી.

    કિંમત
    રેગ્યુલર સાઇઝ - 2200 /-
    મોટી સાઈઝે - 2500 /-
    હોમ ડિલિવરી - 100/- રૂપિયા. (30 કીલોમીટર સૂધી)

    શ્રી જેકસનભાઈ વિરકુમારભાઈ ક્રિશ્ચિયન
    Mob: 99988 96067 / 91738 78948
    પુષ્પમનગર, ભાઈપુરા-હાટકેશ્વર.

  • થયેલ સેવાઓ :

    એકબીજા પ્રત્યેનું સમર્પણ પ્રે.કૃ. 2:45 દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા.

  • જરૂરીયાતમંદ કુટુંબોને સહાય કીટ આપવામાં આવી

    (1) મંડળી (2) અન્ય મંડળી (3) મિશન ફિલ્ડના અન્ય ધર્મી મિત્રો (1) વિવેકાનંદનગર (2) ગોમતીપુર (3) બાબરા (અમરેલી) (મંડળી તથા દાતામિત્રોના સહકારમાં ઉત્તમ સેવા કરી શક્યા.
    વધુ માહિતી માટે ક્લિક કરો

  • લોકો ને ઉત્તેજન, કાઉન્સેલીંગ તથા ખાસ પ્રાર્થના

    ચિંતા અને ભયમાં લોકોને ઉત્તેજન, કાઉન્સેલીંગ તથા ખાસ પ્રાર્થના (ઘણા વ્યક્તિ તથા કુટુંબોને પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યા.)

  • મંડળીના સભ્યોની મુલાકાત તથા પ્રાર્થના

    કોરોના રોગની અસર તળે આવેલા મંડળીના સભ્યોની ખાસ કાળજી (હોસ્પિટલમાં અને ઘરે) ફોનથી મુલાકાત તથા પ્રાર્થના.

  • કોરોની મહામારીમાં સેવા આપતા કર્મચારીઓની ફોનથી મુલાકાત, પ્રાર્થના તથા ઉત્તેજન.

    કોરોની મહામારીમાં જે લોકો જીવના જોખમે સેવા આપે છે તેવા મેડીકલ, પોલીસ ખાતાના તથા અન્ય કર્મચારીઓની ફોનથી મુલાકાત, પ્રાર્થના તથા ઉત્તેજન.

  • પરદેશમાં રહેતા ચર્ચના સભ્યોની ફોનથી મુલાકાત-પ્રાર્થના તથા ઉત્તેજન

    ચર્ચના સભ્યો દેશના જુદા-જુદા રાજ્યમાં તેમજ પરદેશમાં રહે છે તેઓને પણ ફોનથી મુલાકાત-પ્રાર્થના તથા ઉત્તેજન. સાથે ચર્ચની સતત માહિતી પહોંચાડવામાં આવી.

  • મધર્સ ડે પ્રસંગે શુભેચ્છા તા. 10-5-2020

    તા. 10-5-2020 ના રવિવારે દેશ-પરદેશની માતાઓને મહિલાસંગત તથા મંડળી તરફથી શુભેચ્છા તથા જવાબદારી માટે ઉત્તેજન

  • આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી પ્રસંગે શુભેચ્છા

    આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી પ્રસંગે મેડીકલ સમીતી તથા મંડળી તરફથી નર્સ ભાઈ-બહેનોને શુભેચ્છા તથા જવાબદારી માટે ઉત્તેજન.

  • વચનની સેવાની તક

    ડાયોસિસની ઓનલાઈન ભક્તિસભામાં આગેવાની તથા વચનની સેવા આપવાની તક બંને પાળકોને મળી સાથે મંડળીના સભ્યો ને પણ તક મળી હતી.
    (1) શ્રી ડીકન્સ ઠક્કર
    (2) શ્રી તુષાર સોલંકી
    (3) શ્રી વસંત કામદાર

  • મંડળીના દેશ-પરદેશના લોકોનું મંડળી પ્રત્યેનું સ્વાર્પણ

    મુશ્કેલ સંજોગોમાં પણ લોકોએ ખૂબ ઉદારતા દાખવી સામે ચાલીને વિવિધ સેવા માટે દાનનો ટેકો પૂરો પાડી મદદરૂપ બન્યા.
    જેના કારણે (1) એપ્રિલ માસમાં 3,82,976 (2) મે માસમાં 5,27,300 દાન પ્રાપ્ત થયું. ચાહના એસ. મેકવાન (U.S.A.) તરફથી 3 લાખનું દાન (કીટ માટે, મમતા ડીસ્પેન્સરી તથા દર્શન ટ્યુશન ક્લાસ માટે એક-એક લાખ) ચર્ચની સેવા માટે દાન આપનાર તમામ દાતા મિત્રોની ઉદારતાની કદર કરીએ છીએ.

  • મંડળીમા સેવા આપવાતા સ્ટાફને મહિનાની શરૂઆતે જ પગાર, સહાય તથા કીટ આપવામાં આવી.

    મંડળીના પાળકો (02), મિશનરીઓ (03), વિધવાઓ (12), પગીઓ (03)ની ખાસ કાળજી લઈ મહિનાની શરૂઆતે જ પગાર, સહાય તથા કીટ આપવામાં આવી.

  • મુશ્કેલ સંજોગોમાં પણ ડાયોસીસનો વિવિધ સેવામાં મદદરૂપ થઈ સહકાર આપવામાં આવ્યો છે.